હોમ પેજ / રેસિપી / કોર્ન પનીર ભુરજી

Photo of Corn paneer bhurji by Shaheda T. A. at BetterButter
820
1
0.0(0)
0

કોર્ન પનીર ભુરજી

Aug-07-2018
Shaheda T. A.
8 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન પનીર ભુરજી રેસીપી વિશે

તદ્દન નવી રેસિપિ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિડલ ઈસ્ટર્ન
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. મકાઈ દાણા 1 કપ (બોઇલ)
  2. પનીર 1/2 કપ ક્રશ
  3. કાંદા 1 સમારેલાં
  4. ટામેટાં 1 સમારેલાં
  5. કેપ્સિકમ 1 સમારેલાં
  6. લીલા મરચાં 2 સમારેલાં
  7. રાઇ દાણા 1/4 નાની ચમચી
  8. જીરા 1/4 નાની ચમચી
  9. લાલ મરચાં 1 નાની ચમચી
  10. ધાણા પાવડર 1/2 નાની ચમચી
  11. ગરમ મસાલો 1/4 નાની ચમચી
  12. તેલ 1 મોટી ચમચી
  13. કોથમીર
  14. પાણી 1/2 કપ

સૂચનાઓ

  1. પેન માં તેલ લઈ જીરા અને રાઇ નાખો.
  2. સમારેલાં કાંદા, ટામેટા અને કેપ્સીકમ નાંખી સાંતળો.
  3. હવે બધા જ મસાલા અને પાણી નાંખી સાંતળો.
  4. હવે પનીર અને મકાઈ નાંખો અને સાંતળો.
  5. ગેસ બંધ કરી દો.
  6. કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર