હોમ પેજ / રેસિપી / મિસ્સી રોટી

Photo of Missi roti by Shaheda T. A. at BetterButter
656
1
0.0(0)
0

મિસ્સી રોટી

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિસ્સી રોટી રેસીપી વિશે

આ રોટી ચણા ના લોટ માંથી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • અવધી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નો લોટ 3 કપ
  2. ઘઉં નો લોટ 1 કપ
  3. કાંદા 1 ઝીણાં સમારેલાં
  4. લાલ મરચાં પાવડર 1 નાની ચમચી
  5. ધનિયા પાવડર 1 નાની ચમચી
  6. નમક સ્વાદ પ્રમાણે
  7. જીરા 2 નાની ચમચી
  8. લીલા મરચાં ની પેસ્ટ 1/2 નાની ચમચી
  9. લીંબુ રસ 1 નાની ચમચી
  10. પાણી
  11. તેલ/માખણ

સૂચનાઓ

  1. એક બાઉલમાં પાણી અને તેલ સિવાય ની બધી જ સામગ્રી લઇ મિક્સ કરો.
  2. હવે પાણી નાખી નોર્મલ જેવો લોટ બાંધો.
  3. ઢાંકીને 10 મિનિટ મુકો.
  4. હવે લોટ ના 6 થી 7 પૂડા બનાવો.
  5. રોટલી વણો.
  6. પેન માં1 મોટી ચમચી માખણ/તેલ ગરમ કરો.
  7. રોટલી નાંખો.
  8. બંને બાજુએ ધીમા તાપે સેંકો.
  9. અથાણા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર