Open in app

મિસ્સી રોટી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Missi roti ના વિશે

Ingredients to make Missi roti in gujarati

  • ચણા નો લોટ 3 કપ
  • ઘઉં નો લોટ 1 કપ
  • કાંદા 1 ઝીણાં સમારેલાં
  • લાલ મરચાં પાવડર 1 નાની ચમચી
  • ધનિયા પાવડર 1 નાની ચમચી
  • નમક સ્વાદ પ્રમાણે
  • જીરા 2 નાની ચમચી
  • લીલા મરચાં ની પેસ્ટ 1/2 નાની ચમચી
  • લીંબુ રસ 1 નાની ચમચી
  • પાણી
  • તેલ/માખણ

How to make Missi roti in gujarati

  1. એક બાઉલમાં પાણી અને તેલ સિવાય ની બધી જ સામગ્રી લઇ મિક્સ કરો.
  2. હવે પાણી નાખી નોર્મલ જેવો લોટ બાંધો.
  3. ઢાંકીને 10 મિનિટ મુકો.
  4. હવે લોટ ના 6 થી 7 પૂડા બનાવો.
  5. રોટલી વણો.
  6. પેન માં1 મોટી ચમચી માખણ/તેલ ગરમ કરો.
  7. રોટલી નાંખો.
  8. બંને બાજુએ ધીમા તાપે સેંકો.
  9. અથાણા સાથે સર્વ કરો.

Reviews for Missi roti in gujarati (0)

No reviews yet.

Recipes similar to Missi roti in gujarati

  • રોટી કબાબ

    8 likes
  • રોટી પીઝા

    4 likes
  • રોટી પોહે

    1 likes
  • રોટી નૂડલસ

    2 likes
  • રોટી નાચોઝ

    3 likes
  • રોટી ખાખરા

    3 likes