હોમ પેજ / રેસિપી / મસાલા ચણા

Photo of Masala chana by Shaheda T. A. at BetterButter
706
1
0.0(0)
0

મસાલા ચણા

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ચણા રેસીપી વિશે

સરળ અને ટેસ્ટી રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • ઉત્તર ભારતીય
  • સાંતળવું
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. કાબુલી ચણા 3 કપ (બોઇલ કરેલા)
  2. ગરમ મસાલો 1 નાની ચમચી
  3. હળદર 1/2 નાની ચમચી
  4. જીરા પાવડર 1/2 નાની ચમચી
  5. લીંબુ રસ 1 મોટી ચમચી
  6. નમક સ્વાદ પ્રમાણે
  7. કસૂરી મેથી 1/2 નાની ચમચી
  8. પાણી 1 કપ
  9. તેલ

સૂચનાઓ

  1. એક વાસણમાં બધા જ મસાલા અને નમક નાખીને થોડી વાર સાંતળી લો.
  2. હવે 1 કપ પાણી નાખો.
  3. હવે એમાં ચણા અને લીંબુ રસ નાંખી ને એટલી વાર પકવો જેથી બધું જ પાણી સૂકાઈ જાય.
  4. કસૂરી મેથી નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર