Open in app

મસાલા ચણા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

Masala chana ના વિશે

Ingredients to make Masala chana in gujarati

  • કાબુલી ચણા 3 કપ (બોઇલ કરેલા)
  • ગરમ મસાલો 1 નાની ચમચી
  • હળદર 1/2 નાની ચમચી
  • જીરા પાવડર 1/2 નાની ચમચી
  • લીંબુ રસ 1 મોટી ચમચી
  • નમક સ્વાદ પ્રમાણે
  • કસૂરી મેથી 1/2 નાની ચમચી
  • પાણી 1 કપ
  • તેલ

How to make Masala chana in gujarati

  1. એક વાસણમાં બધા જ મસાલા અને નમક નાખીને થોડી વાર સાંતળી લો.
  2. હવે 1 કપ પાણી નાખો.
  3. હવે એમાં ચણા અને લીંબુ રસ નાંખી ને એટલી વાર પકવો જેથી બધું જ પાણી સૂકાઈ જાય.
  4. કસૂરી મેથી નાખી સર્વ કરો.

Reviews for Masala chana in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala chana in gujarati

  • ચણા બરજ

    2 likes
  • ચણા બરજ

    2 likes
  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • પિંડી ચણા

    6 likes