Open in app

દૂધી નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Shaheda T. A.7th Aug 2018

Doodhi ka halwa ના વિશે

Ingredients to make Doodhi ka halwa in gujarati

  • દૂધ 1 લિટર
  • દૂધી 600 ગ્રામ (છીણેલી અને પાણી નિતારેલી)
  • ખાંડ 40 ગ્રામ
  • માવો 30 ગ્રામ
  • પિસ્તા 5 મોટી ચમચી દળેલા
  • બદામ 2 મોટી ચમચી દળેલા (છાલ ઉતરેલા)
  • ઘી 5 મોટી ચમચી
  • એલચી 3

How to make Doodhi ka halwa in gujarati

  1. એક મોટા વાસણ માં 3 મોટી ચમચી ઘી ગરમ કરો.
  2. દૂધી નાખી સાંતળો.
  3. હવે દૂધ નાખો અને એટલું પકવો કે દૂધ સુકાવા માંડે.
  4. 20 થી 30 મિનિટ સુધી સાંતળો.
  5. માવો અને ખાંડ નાખો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પકવો.
  6. હવે બાકી નું ઘી નાંખી અને મિક્સ કરો.
  7. હવે ડ્રાય ક્રુટ્સ નાંખી દો.
  8. ગેસ બંધ કરી દો.
  9. સર્વ કરો.

Reviews for Doodhi ka halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Doodhi ka halwa in gujarati

  • ભરવા દૂધી

    4 likes
  • ગાજર હલવો

    2 likes
  • દૂધી કબાબ

    1 likes
  • ગાજર હલવો

    0 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes