Open in app

બુન્દી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Boondi ના વિશે

Ingredients to make Boondi in gujarati

  • ખાડ ૧ કપ
  • ઘી ૨ કપ
  • ૧૧/૨ કપ ચણાનો લોટ

How to make Boondi in gujarati

  1. સૌથી પહેલા ખાડ અને પાણી મિકસ કરી ઉકાળો
  2. અએક તાર ની ચાસણી બનાવો
  3. ચણાનો લોટ અને પાણી મિકસ કરો
  4. કડાઈમાં ઘી ગરમ કરો ખીરું જારા પર મૂકી બૂદી ગરમ ઘી માં પાડો
  5. તળી લીધા બાદ ચાસણીમાં મિકસ કરો

Reviews for Boondi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Boondi in gujarati