Open in app

ડ્રાય ફ્રૂટ્સ અને ચિલી પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  3 people
Shaheda T. A.7th Aug 2018

Dry fruits and chilli pulav ના વિશે

Ingredients to make Dry fruits and chilli pulav in gujarati

  • બાસમતી ચોખા 2 કપ ( 2 કલાક પાણી માં પલાળેલા)
  • ખાંડ 1/2 કપ
  • નમક સ્વાદ મુજબ
  • ઘી 1/2 કપ
  • બદામ 2 મોટી ચમચી દળેલા
  • કિશમિસ 1 મોટી ચમચી
  • કાજુ 4 મોટી ચમચી
  • લાલ અને લીલા મરચાં 4 થી 5
  • દૂધ 4 કપ
  • કેસર 2 3 તાંતણા (1 ચમચી દૂધ માં પલાળેલા)
  • એલચી પાવડર 1/2 નાની ચમચી
  • કાંદા 1 કપ ફ્રાય કરેલા

How to make Dry fruits and chilli pulav in gujarati

  1. એક પેન માં 1 ચમચી ઘી નાખી એમાં બધા જ ડ્રાય ફ્રૂટ્સ અને ચપટી નમક નાંખી સાંતળો.
  2. એક જ પેન માં મરચાં ને પણ 2 થી 3 મિનિટ માટે સાંતળો.
  3. એક મોટા વાસણ માં ઘી ગરમ કરો.
  4. એમાં દૂધ, ચોખા, નમક અને ખાંડ નાંખી સાંતળો.
  5. ચોખા થઈ જાય એટલે ઉપર થી એલચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ, કેસર અને ફ્રાય કરેલા કાંદા નાંખી મિક્સ કરી લો.
  6. સર્વ કરો.

Reviews for Dry fruits and chilli pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dry fruits and chilli pulav in gujarati