Open in app

બનાના પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

Banana pancake ના વિશે

Ingredients to make Banana pancake in gujarati

  • કેળાં3 (પાકેલા)
  • બેકીંગ પાવડર 1 નાની ચમચી
  • બેકીંગ સોડા 1/2 નાની ચમચી
  • મધ 2 મોટી ચમચી
  • માખણ 1 મોટી ચમચી
  • ચોકલેટ સીરપ

How to make Banana pancake in gujarati

  1. એક બાઉલમાં કેળાં ને મૅશ કરો.
  2. બેકીંગ પાવડર અને સોડા નાખો.
  3. મધ નાંખી મિક્સ કરો.
  4. જરૂર હોય તો થોડું પાણી નાંખો.
  5. નોન સ્ટિક પેન માં માખણ નાંખી બેટર નાખો.
  6. ધીમા તાપે પકવા દો.
  7. પ્લેટ માં કાઢી ઉપર થી ચોકલેટ સીરપ નાખી સર્વ કરો.

Reviews for Banana pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana pancake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • રેડ પેનકેક

    3 likes
  • સુજી પેનકેક

    7 likes