BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બનાના પેનકેક

Photo of Banana pancake by Shaheda T. A. at BetterButter
286
1
0(0)
0

બનાના પેનકેક

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના પેનકેક રેસીપી વિશે

સવાર નો સૌથી હેલ્દી બ્રન્ચ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મિશ્રણ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કેળાં3 (પાકેલા)
  2. બેકીંગ પાવડર 1 નાની ચમચી
  3. બેકીંગ સોડા 1/2 નાની ચમચી
  4. મધ 2 મોટી ચમચી
  5. માખણ 1 મોટી ચમચી
  6. ચોકલેટ સીરપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં કેળાં ને મૅશ કરો.
  2. બેકીંગ પાવડર અને સોડા નાખો.
  3. મધ નાંખી મિક્સ કરો.
  4. જરૂર હોય તો થોડું પાણી નાંખો.
  5. નોન સ્ટિક પેન માં માખણ નાંખી બેટર નાખો.
  6. ધીમા તાપે પકવા દો.
  7. પ્લેટ માં કાઢી ઉપર થી ચોકલેટ સીરપ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર