Open in app

સમર સલાડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Summer salad ના વિશે

Ingredients to make Summer salad in gujarati

  • પાલક ની ભાજી 2 કપ સમારેલી(બોઇલ)
  • કાકડી 1 કપ ઝીણી સમારેલી
  • એવોકાડો 1 ઝીણાં સમારેલાં
  • વટાણા 1 કપ (બોઇલ) મેશ કરેલા
  • કાળી મરી પાવડર 1 નાની ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • લીંબુ રસ 2 મોટી ચમચી

How to make Summer salad in gujarati

  1. એક બાઉલમાં બધી જ ગ્રીન વેજિસ લો.
  2. હલ્કા હાથે મેશ કરી દો.
  3. નમક, કાળી મરી અને લીંબુ રસ નાંખી મિક્સ કરો.
  4. જ્યુસ સાથે મજા માણો.

Reviews for Summer salad in gujarati (0)

No reviews yet.

Recipes similar to Summer salad in gujarati

  • સલાડ

    3 likes
  • લાલ સલાડ

    2 likes
  • યેલો સલાડ

    2 likes
  • ફ્રુટ સલાડ

    10 likes
  • ફ્રૂટ સલાડ

    0 likes
  • વેજ ફ્રૂટ સલાડ

    1 likes