Open in app

ફ્રેન્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya7th Aug 2018

frenky ના વિશે

Ingredients to make frenky in gujarati

  • મેંદો એક કપ
  • ઘી યા બટર
  • કેપ્સિકમ એક નંગ
  • ધાણા ભાજી અડધી ડાળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ફ્રેન્કી મસાલો ટેસ્ટ મુજબ
  • ગાજર એક નંગ
  • આદુ મરચા ની પેસ્ટ
  • ડુંગરી એક નંગ
  • કોબી અડધી વાટકી

How to make frenky in gujarati

  1. મેંદા ની રોટી બનાવી એક પડ શેકવી અધકચરું પછી લોઢી માં ઘી લગાવી મસાલો કરવો જેમાં બટેટું નો માવો માં ધાણા ભાજી આદુ મરચા,ધાણા જીરુ,ફ્રેન્કી નો મસાલો નાખી માવો શેકવો પછી રોટી માં ભરી કોણ કોન બનાવી ઉપર કેપ્સિકમ ધાણા કોબી ગાજર નાંખવું રોલ વાડી દેવો.

Reviews for frenky in gujarati (0)

No reviews yet.

Recipes similar to frenky in gujarati

  • ફ્રેન્કી

    5 likes
  • ફ્રેન્કી

    4 likes
  • ફ્રેન્કી

    1 likes
  • ફ્રેન્કી..

    1 likes
  • રોટી ફ્રેન્કી

    5 likes
  • થેપલા ફ્રેન્કી

    0 likes