Photo of frenky by Yashi Bhumi Kariya at BetterButter
2566
4
0.0(0)
2

frenky

Aug-07-2018
Yashi Bhumi Kariya
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો એક કપ
  2. ઘી યા બટર
  3. કેપ્સિકમ એક નંગ
  4. ધાણા ભાજી અડધી ડાળ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ફ્રેન્કી મસાલો ટેસ્ટ મુજબ
  7. ગાજર એક નંગ
  8. આદુ મરચા ની પેસ્ટ
  9. ડુંગરી એક નંગ
  10. કોબી અડધી વાટકી

સૂચનાઓ

  1. મેંદા ની રોટી બનાવી એક પડ શેકવી અધકચરું પછી લોઢી માં ઘી લગાવી મસાલો કરવો જેમાં બટેટું નો માવો માં ધાણા ભાજી આદુ મરચા,ધાણા જીરુ,ફ્રેન્કી નો મસાલો નાખી માવો શેકવો પછી રોટી માં ભરી કોણ કોન બનાવી ઉપર કેપ્સિકમ ધાણા કોબી ગાજર નાંખવું રોલ વાડી દેવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર