પિસ્તા પુડીંગ | Pista Pudding Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Pista Pudding by Shaheda T. A. at BetterButter
પિસ્તા પુડીંગby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  12

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

પિસ્તા પુડીંગ

પિસ્તા પુડીંગ Ingredients to make ( Ingredients to make Pista Pudding Recipe in Gujarati )

 • દૂધ 2 કપ
 • ઈંડા 6
 • ખાંડ 1 કપ
 • દૂધ નો પાવડર 1 કપ
 • પિસ્તા 1 કપ
 • ઘી 2 નાની ચમચી
 • એલચી પાવડર 1 નાની ચમચી
 • લીલો કલર 1/4 નાની ચમચી

How to make પિસ્તા પુડીંગ

 1. મિકસી માં બધી જ સામગ્રી લઇ બ્લેન્ડ કરી લો.
 2. પેન ને ગ્રીસ કરો.
 3. મિશ્રણ નાખો.
 4. પ્રિહિટેડ ઓવેનમાં180 ડિગ્રીએ 30 35 મિનિટ માટે બેક કરો.
 5. પિસ્તા થી સજાવો.

Reviews for Pista Pudding Recipe in Gujarati (0)