હોમ પેજ / રેસિપી / પિસ્તા પુડીંગ

Photo of Pista Pudding by Shaheda T. A. at BetterButter
521
1
0.0(0)
0

પિસ્તા પુડીંગ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિસ્તા પુડીંગ રેસીપી વિશે

મારી નવીન રેસિપી

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. દૂધ 2 કપ
  2. ઈંડા 6
  3. ખાંડ 1 કપ
  4. દૂધ નો પાવડર 1 કપ
  5. પિસ્તા 1 કપ
  6. ઘી 2 નાની ચમચી
  7. એલચી પાવડર 1 નાની ચમચી
  8. લીલો કલર 1/4 નાની ચમચી

સૂચનાઓ

  1. મિકસી માં બધી જ સામગ્રી લઇ બ્લેન્ડ કરી લો.
  2. પેન ને ગ્રીસ કરો.
  3. મિશ્રણ નાખો.
  4. પ્રિહિટેડ ઓવેનમાં180 ડિગ્રીએ 30 35 મિનિટ માટે બેક કરો.
  5. પિસ્તા થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર