હોમ પેજ / રેસિપી / ફિશ દો પ્યાઝા

Photo of Fish do pyaza by Shaheda T. A. at BetterButter
441
1
0.0(0)
0

ફિશ દો પ્યાઝા

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફિશ દો પ્યાઝા રેસીપી વિશે

આ બહુ જ ટેસ્ટી રેસીપી છે.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • બીજા
  • અવધી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 3

  1. માછલી 100 ગ્રામ (નાની સાઈઝ ની આવે તે)
  2. નમક સ્વાદ મુજબ
  3. કાંદા 1 કપ સમારેલાં
  4. કોથમીર 1 કપ સમારેલાં
  5. લિલી પ્યાઝ 1 કપ સમારેલાં
  6. લીલાં મરચાં 6
  7. લસણ 4 કળી
  8. પુદીના 1/3 કપ સમારેલાં
  9. કાળી મરી 1/4 નાની ચમચી
  10. તેલ
  11. ફ્રાઇડ કાંદા

સૂચનાઓ

  1. માછલી બરાબર ધોઈ લો.
  2. કોથમીર, લીલા મરચાં, પુદીના અને લીલા પ્યાઝ ની પેસ્ટ બનાવો.
  3. પેન માં તેલ નાંખો.
  4. કાંદા ને હલ્કા લાલ કરો.
  5. હવે માછલી નાંખી.
  6. માછલી માં આ પેસ્ટ ઉમેરો અને નમક, કાળી મરી નાંખી મિક્સ કરો.
  7. હવે ધીમા તાપે પકવો.
  8. પરાઠા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર