Open in app

ફિશ દો પ્યાઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Shaheda T. A.7th Aug 2018

Fish do pyaza ના વિશે

Ingredients to make Fish do pyaza in gujarati

  • માછલી 100 ગ્રામ (નાની સાઈઝ ની આવે તે)
  • નમક સ્વાદ મુજબ
  • કાંદા 1 કપ સમારેલાં
  • કોથમીર 1 કપ સમારેલાં
  • લિલી પ્યાઝ 1 કપ સમારેલાં
  • લીલાં મરચાં 6
  • લસણ 4 કળી
  • પુદીના 1/3 કપ સમારેલાં
  • કાળી મરી 1/4 નાની ચમચી
  • તેલ
  • ફ્રાઇડ કાંદા

How to make Fish do pyaza in gujarati

  1. માછલી બરાબર ધોઈ લો.
  2. કોથમીર, લીલા મરચાં, પુદીના અને લીલા પ્યાઝ ની પેસ્ટ બનાવો.
  3. પેન માં તેલ નાંખો.
  4. કાંદા ને હલ્કા લાલ કરો.
  5. હવે માછલી નાંખી.
  6. માછલી માં આ પેસ્ટ ઉમેરો અને નમક, કાળી મરી નાંખી મિક્સ કરો.
  7. હવે ધીમા તાપે પકવો.
  8. પરાઠા સાથે સર્વ કરો.

Reviews for Fish do pyaza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fish do pyaza in gujarati

  • ગ્રીન ફિશ

    1 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • આલૂ દો પ્યાઝા

    0 likes
  • બંગાળી ફિશ ફ્રાય

    45 likes