Open in app

વેજ પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  14 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Veg Pulav ના વિશે

Ingredients to make Veg Pulav in gujarati

  • ચોખા 2 કપ (2 કલાક પાણી માં પલાળેલા)
  • પાણી 4 કપ
  • નમક સ્વાદ મુજબ
  • શાકભાજી તમારી પસંદગી ના:
  • ગાજર 1/2 કપ સમારેલાં
  • કેપ્સિકમ 1/2 કપ સમારેલાં
  • ટામેટાં 1/3 કપ સમારેલાં
  • તળેલા કાંદા 1/3 કપ
  • લીલા મરચાં 4 કાપા કરેલા
  • કાળી મરી 1 નાની ચમચી
  • ગરમ મસાલો 1/4 નાની ચમચી
  • ઘી/તેલ 2 મોટી ચમચી
  • તેજ પત્તાં 1
  • તજ 1/2 ઇંચ નો ટુકડો

How to make Veg Pulav in gujarati

  1. એક પેનમાં તેલ/ઘી નાંખી તેજ પત્તાં અને તજ નાખી સાંતળો.
  2. બધા શાલભાજી, મીઠું અને મસાલો નાખી સાંતળો.
  3. ચોખાને ધોઈને પેનમાં નાંખી બીજી સામગ્રી સાથે સાંતળો.
  4. પાણી નાખી ઉકળવા દો.
  5. ધીમા તાપે પકવા દો.
  6. સલાડ સાથે સર્વ કરો.

Reviews for Veg Pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg Pulav in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ આમલેટ

    1 likes