હોમ પેજ / રેસિપી / વેજ પુલાવ

Photo of Veg Pulav by Shaheda T. A. at BetterButter
0
3
0(0)
0

વેજ પુલાવ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
14 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ પુલાવ રેસીપી વિશે

અવધ સ્ટાઇલ માં પુલાવ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • અવધી
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા 2 કપ (2 કલાક પાણી માં પલાળેલા)
  2. પાણી 4 કપ
  3. નમક સ્વાદ મુજબ
  4. શાકભાજી તમારી પસંદગી ના:
  5. ગાજર 1/2 કપ સમારેલાં
  6. કેપ્સિકમ 1/2 કપ સમારેલાં
  7. ટામેટાં 1/3 કપ સમારેલાં
  8. તળેલા કાંદા 1/3 કપ
  9. લીલા મરચાં 4 કાપા કરેલા
  10. કાળી મરી 1 નાની ચમચી
  11. ગરમ મસાલો 1/4 નાની ચમચી
  12. ઘી/તેલ 2 મોટી ચમચી
  13. તેજ પત્તાં 1
  14. તજ 1/2 ઇંચ નો ટુકડો

સૂચનાઓ

  1. એક પેનમાં તેલ/ઘી નાંખી તેજ પત્તાં અને તજ નાખી સાંતળો.
  2. બધા શાલભાજી, મીઠું અને મસાલો નાખી સાંતળો.
  3. ચોખાને ધોઈને પેનમાં નાંખી બીજી સામગ્રી સાથે સાંતળો.
  4. પાણી નાખી ઉકળવા દો.
  5. ધીમા તાપે પકવા દો.
  6. સલાડ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર