Photo of Dhokli sabji by Aachal Jadeja at BetterButter
900
2
0.0(0)
0

Dhokli sabji

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણા નો લોટ ૧ કપ
  2. હળદર ૧/૨ ચમચી
  3. મરચું ૧ ચમચી
  4. લસણ ની પેસ્ટ ૧ ચમચી
  5. અજમા નો ભુકો ૧/૨ ચમચી
  6. વધાર માટે
  7. ૨ ચમચી તેલ
  8. લીમડો
  9. ૧ ચમચી જીરુ
  10. હિગં ચપટી
  11. ૧ કપ છાશ

સૂચનાઓ

  1. સૌથી પહેલા ચણા ના લોટ મા મીઠું , પાણી અજમો,હળદર નાખી અને ઢોકળા ની પ્લેટ માં પાથરી
  2. ઢોકળાં ની પ્લેટ ને ઢોકળીયા માં બાફો
  3. પછી કટકા કરો
  4. કડાઈમાં તેલ મૂકી
  5. રાઈ, જીરુ અને હિગં નો વઘાર કરી લીમડો અને લસણની પેસ્ટ નાખો
  6. છાશ થી વધારો
  7. અને બઘો મસાલો નાખો અને ઉકાળો
  8. ઢોકળી નાખી ૨-૩ મિનિટ ધીમે ગેસે ઉકાળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર