Open in app

ઢાબા સ્ટાઈલ દાળ તડકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Bharti Khatri7th Aug 2018

Dhaba Style Dal Tadaka ના વિશે

Ingredients to make Dhaba Style Dal Tadaka in gujarati

  • ૧ કપ તુવેર દાળ
  • ૨ ડુંગળી ઝીણી કાપેલી
  • ૨ ટામેટા ઝીણા કાપેલા
  • ૧ -૨ લીલા મરચા ઝીણા કાપેલા
  • ૧ ચમચો આદુ, લસણ વાટેલા
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી જીરું
  • ચપટી હીંગ
  • મીંઠુ સ્વાદમુજબ
  • ૧ ચમચો ઘી

How to make Dhaba Style Dal Tadaka in gujarati

  1. તુવેર ની દાળ મા મીંઠુ અને હળદર મિક્સ કરી પાણી મિક્સ કરી બાફવા મૂકવી.
  2. કડાઈ મા ઘી ગરમ કરી તેમા જીરુ તતડાવી ચપટી હીંગ નાખવી.
  3. હવે તેમા ડુંગળી નાખી થોડી ગુલાબી થાય ત્યા સુધી સાંતળવી પછી તેમા આદુ લસણ વાટેલા નાખવા.
  4. ટામેટા અને લીલામરચા મરચા સાંતળવા.
  5. બધા સૂકા મસાલા મિક્સ કરી સાંતળવા.
  6. હવે બાફેલી દાળ મિક્સ કરવી.
  7. હવે થોડુ પાણી નાખીને ઉકળવા દેવુ.
  8. તૈયાર છે ગરમા ગરમ ઢાબા સ્ટાઈલ દાળ તડકા તેમા ઝીણી કાપેલી કોથમીર થી સજાવી જીરા રાઈસ અને પરાઠા સાથે પીરસવું.

Reviews for Dhaba Style Dal Tadaka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dhaba Style Dal Tadaka in gujarati

  • દાળ તડકા

    3 likes
  • મૂંગ દાળ તડકા

    0 likes
  • ઢાબા સ્ટાઈલ પનીર અંગારા

    10 likes
  • જીરા રાઈસ એન્ડ દાળ તડકા

    1 likes
  • સ્મોકી ફ્લેવર્ડ દાળ તડકા

    2 likes
  • મમ્મી ની સ્પેશયલ મગ દાળ તડકા

    5 likes