ગાઠીયા | Gaathiya Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Gaathiya recipe in Gujarati, ગાઠીયા, Aachal Jadeja
ગાઠીયાby Aachal Jadeja
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

ગાઠીયા વાનગીઓ

ગાઠીયા Ingredients to make ( Ingredients to make Gaathiya Recipe in Gujarati )

  • ચણાનો લોટ ૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર 1 ચમચી
  • તેલ તળવા માટે
  • અજમો૧ ચમચી

How to make ગાઠીયા

  1. સૌથી પહેલા બઘૂ મિકસ કરી ઘોળ બનાવી લો
  2. કડાઈમાં તેલ મૂકી ગરમ કરો
  3. ધોળ ને સંચા માં ભરિ ગાઠીયા પાડો

Reviews for Gaathiya Recipe in Gujarati (0)