Photo of Cake by Jhanvi Chandwani at BetterButter
2114
1
0.0(0)
0

કેક

Aug-08-2018
Jhanvi Chandwani
25 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેક રેસીપી વિશે

જન્મદિવસ અથવા કોઈ બી શુભપ્રસંગ માં કાટવા માટે

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 10

  1. 2કપ-મેંદો
  2. 2કપ-ખાંડ નો બૂરો
  3. 200ગ્રામ-મિલકમેડ
  4. 30ગ્રામ-માખણ
  5. 1 ચમચો-મીઠા સોડા
  6. 1ચમચો-બેકિંગ પાવડર
  7. 2ચમચા કોકો પાવડર
  8. 8બુંદ-વનીલા એસેન્સ
  9. ડેકોરેશન માટે
  10. 250ગ્રામ-આઇસિન્ગ ક્રીમ
  11. ચેરી
  12. ઓરીયો બિસકીટ
  13. ચોકલેટ ચિપ્સ

સૂચનાઓ

  1. મેંદો, ખાંડ,બેકિંગ પાવડર, સોડા,કોકો પાવડર આ બધા ને 4 વખત છાંડી લેવું.
  2. એક તપેલી માં માખણ અને મિલ્ક મેડ નાખી એક તરફ ગુમાવો.
  3. આમાં આપણો મિક્સ કરેલો મેંદો થોડો થોડો લઇ એ માખણ મા નાખવત્તા જવું.
  4. સાથ માં થોડુ થોડુ દૂધ પણ નાખવું.
  5. 5થી10 મિનીટ એક તરફ ગુમાવતાં રહેવું
  6. લાસ્ટ મા એસેન્સ નાખવું.
  7. એક એલ્યુમિનમ નાં વાસણ માં માખણ લગાડી કેક નો બેટર નાખી 40 મિનીટ બેક કરવા રાખવું.
  8. બેક થઈ જાય પછી ઠંઠુ કરી...ડેકોરેશન કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર