Open in app

કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  10 people
Jhanvi Chandwani8th Aug 2018

Cake ના વિશે

Ingredients to make Cake in gujarati

  • 2કપ-મેંદો
  • 2કપ-ખાંડ નો બૂરો
  • 200ગ્રામ-મિલકમેડ
  • 30ગ્રામ-માખણ
  • 1 ચમચો-મીઠા સોડા
  • 1ચમચો-બેકિંગ પાવડર
  • 2ચમચા કોકો પાવડર
  • 8બુંદ-વનીલા એસેન્સ
  • ડેકોરેશન માટે
  • 250ગ્રામ-આઇસિન્ગ ક્રીમ
  • ચેરી
  • ઓરીયો બિસકીટ
  • ચોકલેટ ચિપ્સ

How to make Cake in gujarati

  1. મેંદો, ખાંડ,બેકિંગ પાવડર, સોડા,કોકો પાવડર આ બધા ને 4 વખત છાંડી લેવું.
  2. એક તપેલી માં માખણ અને મિલ્ક મેડ નાખી એક તરફ ગુમાવો.
  3. આમાં આપણો મિક્સ કરેલો મેંદો થોડો થોડો લઇ એ માખણ મા નાખવત્તા જવું.
  4. સાથ માં થોડુ થોડુ દૂધ પણ નાખવું.
  5. 5થી10 મિનીટ એક તરફ ગુમાવતાં રહેવું
  6. લાસ્ટ મા એસેન્સ નાખવું.
  7. એક એલ્યુમિનમ નાં વાસણ માં માખણ લગાડી કેક નો બેટર નાખી 40 મિનીટ બેક કરવા રાખવું.
  8. બેક થઈ જાય પછી ઠંઠુ કરી...ડેકોરેશન કરવું

Reviews for Cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cake in gujarati

  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes
  • બાટી કેક.

    2 likes