Open in app

ગ્રીન હાંડવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people

Green Handvo ના વિશે

Ingredients to make Green Handvo in gujarati

  • ૧ કપ રવો
  • ૧/૨ કપ દહી
  • ૧/૨ કપ પાલક પલ્પ
  • ૧ લીલુ મરચું ઝીણું સમાંરેલું
  • ૧ ઈંચ આદુનો ટુકડો ખમણેલ
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી મીઠુ (ટેસ્ટ પ્રમાણે)
  • અડધા બાફેલા લીલા વટાણા ૧ મોટી ચમચી
  • ૧ ચમચી ખાંડ
  • અડધા બાફેલા ને ઝીણા સુધારેલા ગાજર ૧ મોટી ચમચી
  • ૧ ચમચી લીંબુનો રસ
  • ૮ થી ૧૦ લીમડાના પાન
  • ૧ ચમચી તલ
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી જીરૂ
  • ૧/૪ ચમચી હિંગ
  • ૧/૪ ચમચી બેકિંગ સોડા
  • જરૂરિયાત પ્રમાણે પાણી

How to make Green Handvo in gujarati

  1. ૧ એક બાઉલમાં રવો નાખો પછી તેમાં દહીં ઉમેરો ૨ પછી તેમાં બધા શાકભાજી અને જે કાંઈ મસાલા લીધા છે તે બધા ઉમેરો ૩ પછી તે મિશ્રણને બરાબર મિક્સ કરી લો ૪ હવે તે મિશ્રણમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરો ૫ ઢોકળા જેવું બેટર તૈયાર કરો ૬ 10 મે ટેસ્ટ આપો ૭ ગેસ પર ગરમ કરવા કડાઈ મૂકો ૮ તેમાં એક મોટા ચમચા જેટલું તેલ નાખી ને રાઈ અને જીરું અને હિંગ અને મીઠો લીમડો અને તલ નાખી વઘાર તૈયાર કરો ૯ તૈયાર કરેલા વગર પર તૈયાર કરેલું ખીરું નાખી દો ૧૦ તેને ઢાંકી અને બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો એક બાજુ ક્રિસ્પી થઈ જાય પછી તેની સાઇડ પલટો અને બીજી બાજુ થોડો ક્રિસ્પી થવા દો ચપ્પુની મદદથી ચડી ગયું છે કે નહીં તે ચેક કરો ૧૧ બંને બાજુ ક્રિસ્પી થઈ જાય એટલે એને ગરમ ગરમ સર્વિંગ ડીશ માં સર્વ કરો આપણો હાંડવો તૈયાર છે

Reviews for Green Handvo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Green Handvo in gujarati

  • હાંડવો

    54 likes
  • હાંડવો

    5 likes
  • ગ્રીન ભાત

    4 likes
  • ગ્રીન શાક

    3 likes
  • ગ્રીન ફિશ

    1 likes
  • ગ્રીન ઓરો

    2 likes