ગુલાબી ખાંડવી | Gulabi Khandvi Recipe in Gujarati

ના દ્વારા Jigisha Jayshree  |  8th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Gulabi Khandvi by Jigisha Jayshree at BetterButter
ગુલાબી ખાંડવીby Jigisha Jayshree
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    3

    લોકો

1

0

ગુલાબી ખાંડવી વાનગીઓ

ગુલાબી ખાંડવી Ingredients to make ( Ingredients to make Gulabi Khandvi Recipe in Gujarati )

  • ૧ કપ ચણાનો લોટ
  • ૧ કપ ખાટું દહીં
  • ૨ કપ બીટ નોં રસ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૨ નાની ચમચી આદુ અને મરચા નીં પેસ્ટ
  • ૧ ચમચો તેલ
  • ૧ નાની ચમચી રાઈ
  • ૧ નાની ચમચી તલ

How to make ગુલાબી ખાંડવી

  1. સર્વ પ્રથમ એક વાસણમાં દહી નાંખી ને ફેંટો.
  2. પછી તેમાં ચણાનો લોટ, મીઠું, બીટ નોં રસ અને આદુ મરચા નીં પેસ્ટ નાખી નેં ખૂબ હલાવો.
  3. હવે એક કુકર માં સ્ટેંડ મૂકો તેમાં ૨ ગ્લાસ પાણી નાંખો. હવે તેમાં પેસ્ટ વાળુ વાસણ નેં ઢાંકીને મુકો
  4. હવે કુકર નું ઢાકણ બંધ કરી ૮/૯ સીટી માં ચઢવા દો.
  5. પછી પેસ્ટ ને ડીસ માં એક નાંની ચમચી કાઢી ને લગાવી ઉખાડી જોવી.
  6. ઉખડી જાય તો ખાંડવી નોં લોટ તૈયાર છે.
  7. હવે એક મોટા ચમચા થી થાળી નીં ઉપર નીચે પાથરીને ઠંડુ થવા દો પછી રોલ બનાવી લો.
  8. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
  9. પછી તેમાં તલ અને હીંગ નાંખો હવે આ વઘાર ને ખાંડવી નીં ઉપર પાથરો.
  10. ખાંડવી તૈયાર છે તેની ઉપર બીટ ને છીણી ને સજાવી પરોસો.

My Tip:

બીટ ને બદલે પાલક કે ટામેટા નોં રસ નાખી ને પણ બનાવી શકાય.

Reviews for Gulabi Khandvi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો