Open in app

બટેટા વટાણા પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Aachal Jadeja8th Aug 2018

Aloo matar paratha ના વિશે

Ingredients to make Aloo matar paratha in gujarati

  • બટેટા ૩-૪
  • વટાણા ૧ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ ચમચી
  • ગરમ મસાલો ૧/૨ ચમચી
  • આદુમરચા પેસ્ટ ૧ ચમચી
  • તેલ જરૂર અનુસાર

How to make Aloo matar paratha in gujarati

  1. બટેટા અને વટાણા ને બાફી લો
  2. લોટ માં મીઠું, તેલ નાખી પાણી નાંખી બાધી લો
  3. બટેટા ની છાલ ઉતારી છુંદો કરી લો બધો મસાલો નાખી વટાણા નાખી માવો તૈયાર કરી લો
  4. રોટલી વણી લો માવોભરી પરાઠા બનાવી લો
  5. તવા પર બટર લગાડી પરાઠા શેકી લો

Reviews for Aloo matar paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aloo matar paratha in gujarati

  • બટેટા વડા

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • બટેટા વડા

    0 likes
  • પીઝા પરાઠા

    3 likes