BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટેટા વટાણા પરાઠા

Photo of Aloo matar paratha by Aachal Jadeja at BetterButter
330
1
0(0)
0

બટેટા વટાણા પરાઠા

Aug-08-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા વટાણા પરાઠા રેસીપી વિશે

ચટપટા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત

સામગ્રી સર્વિંગ: 2

  1. બટેટા ૩-૪
  2. વટાણા ૧ કપ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. હળદર ૧/૨ ચમચી
  5. મરચું ૧ ચમચી
  6. ગરમ મસાલો ૧/૨ ચમચી
  7. આદુમરચા પેસ્ટ ૧ ચમચી
  8. તેલ જરૂર અનુસાર

સૂચનાઓ

  1. બટેટા અને વટાણા ને બાફી લો
  2. લોટ માં મીઠું, તેલ નાખી પાણી નાંખી બાધી લો
  3. બટેટા ની છાલ ઉતારી છુંદો કરી લો બધો મસાલો નાખી વટાણા નાખી માવો તૈયાર કરી લો
  4. રોટલી વણી લો માવોભરી પરાઠા બનાવી લો
  5. તવા પર બટર લગાડી પરાઠા શેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર