BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સુખડી

Photo of Sukhdi by Bhumika Gandhi at BetterButter
221
1
0(0)
0

સુખડી

Aug-08-2018
Bhumika Gandhi
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુખડી રેસીપી વિશે

સુખડી અમારા ઘર માં બધાને ખૂબજ ભાવે છે અને જ્યારે બનાવું ત્યારે ગરમ ગરમ જ અડધી તો ખવાય જાય. એમાં પણ મહુડી ની સુખડી ની યાદ આવી જાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ ઘઉં નો લોટ
  2. ૧/૨ કપ ગોળ
  3. ૧ કપ ઘી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈ ઘી ગરમ મુકો
  2. તેમાં ઘઉ નો લોટ નાંખી સેકો મધ્યમ આંચ પર
  3. આછો ગુલાબી થાય ત્યાં સુધી સેકી લો.
  4. પછી ગેસ બંધ કરી ગોળ નાખી હલાવો
  5. થાળી માં પાથરો
  6. થોડું ઠંડુ થાય પછી ચાકુ થી કાપા કરો
  7. હવે તેને પીરસો
  8. તમે ચાહો તો એલચી પાવડર અને કોપરું નાખી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર