Open in app

પુડલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Lipti Ladani8th Aug 2018

Pudla ના વિશે

Ingredients to make Pudla in gujarati

  • ૧. ૨ કપ ચણા નો લોટ
  • ૨. ૨ મરચાં
  • ૩. આદું ટુકડો એક
  • ૪.લસણ ૬ કડી
  • ૫.મીઠું સ્વાદ અનુસાર
  • ૬.મરચું પાવડર ૧/૨ ચમચી
  • ૭.મરી પાવડર ૧/૨ ચમચી
  • ૮.પાણી
  • ૯.તેલ
  • ૧૦.લીલા ધાના

How to make Pudla in gujarati

  1. ૧.એક બાઉલ માં ચણા નો લોટ લઈ,એમા આદું, મરચાં, લસણ ની પેસ્ટ કરી ઉમેરો, ત્યાર બાદ મીઠું, મરી પાવડર, મરચું પાવડર, લીલા ધાના ઉમેરી પાણી નાખી, ખીરુ તૈયાર કરો
  2. ૨.હવે ગેસ ઉપર તવો ગરમ થવા માટે મુકો ગરમ થાય એટલે તેલ લગાવી ને ખીરુ પાથરો થોડીવાર પછી ઉથલાવી બીજી બાજુ સેકો ત્યારે પણ તેલ નાખો બન્ને બાજુ સરસ ચડી જાય પછી ગરમ જ સર્વ કરો દહીં અથવા દહીં ની તીખારી જોડે

Reviews for Pudla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pudla in gujarati

  • પુડલા

    4 likes
  • શાહી મીઠા પુડલા

    2 likes
  • ચીઝ બર્સ્ટ પુડલા

    7 likes
  • પુડલા પિઝા પોટલી

    2 likes
  • રવા મકાઈ વેજ પુડલા

    3 likes
  • પાલક -કાકડીના પુડલા

    3 likes