કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કાચી કેરી નાં નાચોસ સાથે પાકી કેરી સાલસા

Photo of Raw Mango Nachos with Ripe Mango Salsa by Mausami Modi at BetterButter
0
1
0(0)
0

કાચી કેરી નાં નાચોસ સાથે પાકી કેરી સાલસા

Aug-08-2018
Mausami Modi
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાચી કેરી નાં નાચોસ સાથે પાકી કેરી સાલસા રેસીપી વિશે

આ વાનગી સ્પીશ્યલી બાળકો માટે છે. આ વાનગી હેલ્થી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. નાચોસ માટે :
  2. મકાઈ નો લોટ 1 કપ
  3. મેંદા નો લોટ 1/2 કપ
  4. કાચી કેરી નું છીણ 1/2 કપ
  5. કાચી કેરી નો રસ 1/2
  6. ઓરેગાનો 2 tbsp
  7. ચીલી ફ્લેક્સ 1 tbsp
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ 1 tbsp
  10. તેલ (તળવા માટે )
  11. સાલસા માટે :
  12. પાકી કેરી સમારેલી 1 કપ
  13. લાલ કેપ્સીકમ સમારેલું 1 કપ
  14. ડુંગળી સમારેલી 1 કપ
  15. કોથમીર સમારેલી 1/2
  16. લીંબુ નો રસ 1 Tbsp
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. ગાર્નિશિંગ માટે :
  19. છીણેલું ચીઝ 1 કપ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આપણે નાચોસ માટે લોટ બાંધીશુ. હવે એક વાસણ માં લોટ લો.
  2. ત્યાર બાદ તેમાં મીઠું, ઓરેગાનો, ચીલ્લી ફ્લેકસ, અને બાકી બધી વસ્તુ ઉમેરી ને લોટ બાંધી lo.
  3. ત્યાર બાદ લોટ ને 10 મિનીટ રાખી દો.
  4. હવે બાનધેલ લોટ લઇ ને લુઆ કરીને રોટલી જેમ વણી લો.
  5. ત્યાર બાદ તેમાં કાંટા ની મદદ થી કાણા પાળી લો. ત્યાર બાદ કટર ની મદદ થી ત્રિકોણ આકાર નાં કાપી લો.
  6. ત્યાર બાદ તેલ ગરમ મૂકી દો. તેલ ગરમ થઇ જાય પછી આછા બદામી રંગ નાં તળી લો.
  7. હવે આપણે સાલસા બનાવીશું.
  8. સાલસા માટે એક બાઉલ લો. તેમાં પાકી કેરી, કોથમીર, અને બીજી વસ્તુ ઉમેરી દો.
  9. ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ અને મીઠું ઉમેરો.
  10. ત્યાર બાદ સરસ રીતે હલાવી લો.
  11. તો તૈયાર છે સાલસા.
  12. હવે આપણે ગાર્નિશિંગ કરીશું.
  13. હવે એક પ્લેટ માં નાચોસ મુકીશું, તેના પર સાલસા મુકીશું અને ત્યાર બાદ તેના પર છીણેલું ચીઝ મુકીશું.
  14. તો તૈયાર છે નાચોસ સાથે સાલસા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર