Open in app

પનીર સ્ટફ્ડ ચીઝી રોટી કોન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Harsha Israni8th Aug 2018

Paneer Stuffed Cheesy Roti Cone ના વિશે

Ingredients to make Paneer Stuffed Cheesy Roti Cone in gujarati

  • ૩ -૪ ઘંઉ ની રોટલી
  • ૧/૨ કપ છીણેલુ પનીર
  • ૧/૨ કપ છીણેલુ ચીઝ
  • ૧ /૨ કપ કોથમીર ( ઝીણી સમારેલી )
  • ૧ નંગ ડુગળી (જીણી સમારેલી)
  • ૨ કપ મેંદો
  • ૧ નંગ કાકડી ( ઝીણી સમારેલી )
  • ૧ નંગ શિમલા મરચુ (ઝીણી સમારેલી )
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧/૨ કપ ઝીણી સેવ
  • ૧ ચમચી લાલ મરચુ
  • ૧ ચમચી ચાટ મસાલો
  • ૧ કપ ટામેટા સોસ
  • ૧/૪ કપ ચોકલેટ વરમીલી
  • મેયોનીઝ જરુર મુજબ
  • ૪ કપ તેલ તળવા માટે

How to make Paneer Stuffed Cheesy Roti Cone in gujarati

  1. એક નાનાે બાઉલ લો તેમાં ૧ કપ મેંદાે અને થોડુ પાણી મીકસ કરીને જાડુ ખીરુ બનાવો .બીજુ નાનુ બાઉલ લઈ તેમાં ૧ કપ મેંદો અને પાણી મીક્સ કરીને થોડુ પાતળુ ખીરુ બનાવો.
  2. સ્ટફીંગ માટે એક બાઉલ લઈ તેમાં પનીર ,ચીઝ,શીમલા મરચુ,ડુંગળી,કાકડી કોથમીર ,મીઠુ ,લાલ મરચુ મીક્સ કરો.
  3. હવે ઘંઉની રોટલી લઈ તેને વચ્ચેથી પીઝા કટરથી કટ કરી દો.હવે રોટલીનો એક ભાગ લઈ તેને કોન આકાર માં વાળીને મેંદાનું જાડુ ખીરુ લગાડીને સીલ કરી દો.
  4. તૈયાર કરેલા કોનમાં સ્ટફીંગ ભરી દો.અેક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો .કોનના આગળના ભાગને મેદાના પાતળા ખીરામાં ડીપ (બોળીને) કરી ગરમ તેલ માં બદામી થાય ત્યાં સુધી ધીમી આંચે તળી લો કરો.
  5. કોનના આગળના તળેલા ભાગને સોસ માં ડીપ કરી ઝીણી સેવમાં ડીપ કરી સવૅ કરો . એ જ રીતે મેયોનીઝ માં ડીપ કરી ચોકલેટ વરમીલીમાં ડીપ કરી સવૅ કરો.
  6. તૈયાર છે પનીર સ્ટફ્ડ ચીઝી રોટી કોન .

Reviews for Paneer Stuffed Cheesy Roti Cone in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer Stuffed Cheesy Roti Cone in gujarati