Open in app

ખમણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Jhanvi Chandwani8th Aug 2018

Khaman ના વિશે

Ingredients to make Khaman in gujarati

  • 1 કટોરી ચણા નો લોટ
  • 4 ચમચા ખાંડ
  • 1 ચમચો ટાટરી
  • 1/2 ચમચો સોડા
  • સ્વાદ અનુસાર મીઠુ
  • વગાર માટે-
  • રાઈ અડદી ચમચી
  • લીલા મરચા 2
  • લીમડો 5-6 પત્તાં
  • તેલ ૨ ચમચી

How to make Khaman in gujarati

  1. એક બાઉલ મા ચણા નો લોટ નાખી તેમાં ખાંડ, મીઠુ, ટાટરી નાખી ને પાણી થી ખીરૂ તૈયાર કરવું
  2. ખીરું તૈયાર થઈ જાય તો લાસ્ટ મા સોડા નાખી બાફવા મુકી દેવું
  3. બાફવા માટે ખમણ નો કૂકર આવે છે તેની થાળી લઇ તેમાં તેલ ચોપડી ખીરું નાંખવો
  4. 15 મિનીટ બાફવા દેવુ
  5. ખમણ બની જાય તેને ઠંઠુ કરી તેનાં ઉપર1 આદી કટોરી મીઠો પાણી નાખવું
  6. ચાકુ થી ચેંકસ પાડવા
  7. વગાર માટે...-
  8. તેલ માં રાઈ સાંતળી જાય તેમાં લીલા મરચા ની કટિંગ અને લીમડો નાખી ખમણ ઉપર વગાર કરવો...

Reviews for Khaman in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khaman in gujarati

  • ખમણ

    6 likes
  • ખમણ

    4 likes
  • ખમણ

    1 likes
  • ચૂરો ખમણ

    3 likes
  • ખમણ ઢોકળા

    2 likes
  • નાયલોન ખમણ

    9 likes