Photo of Pakora by Aachal Jadeja at BetterButter
491
1
0.0(0)
0

પકોડા

Aug-09-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પકોડા રેસીપી વિશે

વરસાદ ની મોસમ માં સૌને પ્રિય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા ૨
  2. ડુગળી ૧
  3. મરચાં ૨-૪
  4. હળદર ૧/૨ ચમચી
  5. ચણા નો લોટ ૨ કપ
  6. અજમો ૧/૨ ચમચી
  7. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ચણાના લોટ માં મીઠું, હળદર, અજમો, પાણી નાખી ધોળ બનાવી લો
  2. ડુંગળી બટેટા ની છાલ ઉતારી કટકા કરી મરચાં ને કટકા કરિ ઘોળ માં મીકસ કરી લો
  3. કડાઈમાં તેલ ગરમ કરો
  4. પકોડા તળી લો ધીમે ગેસ પર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર