Open in app

પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja9th Aug 2018

Pakora ના વિશે

Ingredients to make Pakora in gujarati

  • બટાકા ૨
  • ડુગળી ૧
  • મરચાં ૨-૪
  • હળદર ૧/૨ ચમચી
  • ચણા નો લોટ ૨ કપ
  • અજમો ૧/૨ ચમચી
  • તેલ તળવા માટે

How to make Pakora in gujarati

  1. ચણાના લોટ માં મીઠું, હળદર, અજમો, પાણી નાખી ધોળ બનાવી લો
  2. ડુંગળી બટેટા ની છાલ ઉતારી કટકા કરી મરચાં ને કટકા કરિ ઘોળ માં મીકસ કરી લો
  3. કડાઈમાં તેલ ગરમ કરો
  4. પકોડા તળી લો ધીમે ગેસ પર

Reviews for Pakora in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pakora in gujarati

  • કઢી પકોડા

    2 likes
  • પનીર પકોડા

    2 likes
  • મીઠા પકોડા

    1 likes
  • બ્રેડ પકોડા

    3 likes
  • પનીર પકોડા.

    1 likes
  • બ્રેડ પકોડા

    1 likes