હોમ પેજ / રેસિપી / લચ્છા પરોઠા

Photo of Lachha parotha by Aachal Jadeja at BetterButter
890
1
0.0(0)
0

લચ્છા પરોઠા

Aug-09-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લચ્છા પરોઠા રેસીપી વિશે

બઘા માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉ નો લોટ ૨કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. તેલ જરુર અનુસાર
  4. ધી જરૂર અનુસાર
  5. પાણી જરૂર અનુસાર

સૂચનાઓ

  1. ઘઉ ના લોટ માં મીઠુ, તેલ અને. પાણી નાખી લોટ બાંધી ૧૦ મિનિટ રહે વા દો
  2. લોટ માથી લીન્બુ જેવડું ગોયણુ લ,ઇ રોટલી વણી લો
  3. તેલ ચોપડી વાળી નેપરોઠુ બનાવી તવા પર ઘી લગાવી બને તરફ શેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર