Open in app

Zebra cake

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  40 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  6 people
nehal patel9th Aug 2018

Zebra cake wheat flor ના વિશે

Ingredients to make Zebra cake wheat flor in gujarati

  • ધઉ નો લોટ ૨ વાટકી
  • દળેલી શૂગર દોઢ વાટકી
  • કોકો પાવડર ૩ ચમચી
  • બેકિંગ પાવડર ૧ ચમચી
  • દૂધ ૧ વાટકી
  • વેનિલા એસેન્સ ૨ ટીપાં
  • દહીં ૧ વાટકી
  • બટર ૧૦૦ grm

How to make Zebra cake wheat flor in gujarati

  1. એક બાઉલ માં ધઉ નો લોટ જીણો , દળેલી શૂગર, બેકિંગ પાવડર, ચાળી ને રાખો બીજા બાઉલ માં દૂધ, દહીં, બટર,વેનિલા એસેન્સ બિટ કરવૂ તે મા લોટ વાડુ ઉમેરો સરખુ બીટ કરો આ બેટર ના બે ભાગ કરવા એક ભાગ એમજ રાખો બીજા ભાગ મા કોકો પાવડર એડ કરો પછી કેક ના મોલ્ડ મા બટર થી ગરીસ કરો પછી ચમચી થી એક વાર વચ્ચે જ વાઇટ બેટર મકવૂ તે ના પર કોકો વાલુ બેટર મૂકીને વારંવાર આમ કરતાં જવું પછી ટૂથપિક થી ચાર બાજુ બારથી અંદર એમ ડીઝાઇન કરવાની બીજી ચાર બાજુ અંદર થી બાર ડીઝાઇન કરવાની
  2. આમ થઈ જાય એટલે તેને બેક કરવા મૂકોઅડધાં કલાક માટે એટલે થઈ જશે

Reviews for Zebra cake wheat flor in gujarati (0)

No reviews yet.

Recipes similar to Zebra cake wheat flor in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes