હોમ પેજ / રેસિપી / કેળા પરાઠા

Photo of Banana roti (paratha) by Naina Bhojak at BetterButter
778
0
0.0(0)
0

કેળા પરાઠા

Aug-09-2018
Naina Bhojak
7 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેળા પરાઠા રેસીપી વિશે

આ વાનગી ઘઉં ના લોટ માંથી બનેલી મોળા વ્રત માં ખવાય એવી મીઠા વિનાની સુપાચ્ય ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉં નો લોટ એક કપ
  2. પાક કેળા બે નંગ
  3. ઘી નું મોંણ ટી સ્પૂન
  4. મધ બે ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં ઘી નું મોણ નાખી મસળી લો
  2. હવે મધ અને પાક કેળા મસળીને નાખી દો
  3. એનાથી લોટ ગૂંથાઈ જશે
  4. જો જરૂર લાગે તો જ થોડું દૂધ ઉમેરવું
  5. હવે કણક માંથી લુઆ પડી ને રોટી કે પરાઠા બનાવી લો
  6. ઘી માં શેકી લો
  7. બેય બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લેવું.
  8. આ રોટી ખુબજ સ્વાદિષ્ટ અને પચવામાં હલકી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર