Open in app

કેળા પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  5 people
Naina Bhojak9th Aug 2018

Banana roti (paratha) ના વિશે

Ingredients to make Banana roti (paratha) in gujarati

  • ઘઉં નો લોટ એક કપ
  • પાક કેળા બે નંગ
  • ઘી નું મોંણ ટી સ્પૂન
  • મધ બે ટેબલસ્પૂન

How to make Banana roti (paratha) in gujarati

  1. ઘઉં ના લોટ માં ઘી નું મોણ નાખી મસળી લો
  2. હવે મધ અને પાક કેળા મસળીને નાખી દો
  3. એનાથી લોટ ગૂંથાઈ જશે
  4. જો જરૂર લાગે તો જ થોડું દૂધ ઉમેરવું
  5. હવે કણક માંથી લુઆ પડી ને રોટી કે પરાઠા બનાવી લો
  6. ઘી માં શેકી લો
  7. બેય બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લેવું.
  8. આ રોટી ખુબજ સ્વાદિષ્ટ અને પચવામાં હલકી છે.

Reviews for Banana roti (paratha) in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana roti (paratha) in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes