હોમ પેજ / રેસિપી / બાજરી ના લોટ ની મસાલા બિસ્કિટ

Photo of Parl milet masala cookies by Mrs.Raziya Banu M. Lohani at BetterButter
285
1
0.0(0)
0

બાજરી ના લોટ ની મસાલા બિસ્કિટ

Aug-09-2018
Mrs.Raziya Banu M. Lohani
8 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી ના લોટ ની મસાલા બિસ્કિટ રેસીપી વિશે

આ બિસ્કિટ મે બાજરી અને ઘઉં ના લોટ માથી મસાલા નાખી ને બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે અને થોડા દિવસ સુધી રહી શકે છે।

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • બેકિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. બાજરી નો લોટ 1 કપ
  2. ઘઉં નો લોટ 1/2 કપ
  3. દળેલી ખાંડ 1 મોટી ચમચી
  4. નમક સ્વાદ મુજબ
  5. તેલ અથવા ઘી 1/2 કપ મે અહીં ઓલીવ ઓઈલ લીધું છે
  6. જીરૂ 1 મોટી ચમચી
  7. તલ 1 મોટી ચમચી
  8. કસુરી મેથી 1 નાની ચમચી
  9. હલદી 1 નાની ચમચી
  10. કાળા મરીનો પાઉડર 1 નાની ચમચી
  11. બેકિંગ પાઉડર 1/2 ચમચી
  12. તજ પાઉડર 1 નાની ચમચી
  13. અજમો 1/2 ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બાજરી નો લોટ, ઘઉં નો લોટ, બેકિંગ પાઉડર ને ચાલી લો
  2. હવે બધાજ મસાલા નાખી ને બરાબર મિક્સ કરો
  3. હવે તેલ અથવા ઘી ઉમેરી બરાબર મિક્સ કરો
  4. હવે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી ને એના લુઆ બનાવી મનપસંદ આકાર ના બિસ્કિટ બનાવો
  5. પહેલે થી ગરમ કરેલા ઓવન મા 180 પર 15 મિનીટ બેક્ કરો
  6. ઠંડા થયા બાદ સર્વ કરો મે ચા જોડે સર્વ કર્યા છે આપ ચાહો તે રીતે સર્વ કરી શકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર