Open in app

બાજરી ના લોટ ની મસાલા બિસ્કિટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people

Parl milet masala cookies ના વિશે

Ingredients to make Parl milet masala cookies in gujarati

  • બાજરી નો લોટ 1 કપ
  • ઘઉં નો લોટ 1/2 કપ
  • દળેલી ખાંડ 1 મોટી ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • તેલ અથવા ઘી 1/2 કપ મે અહીં ઓલીવ ઓઈલ લીધું છે
  • જીરૂ 1 મોટી ચમચી
  • તલ 1 મોટી ચમચી
  • કસુરી મેથી 1 નાની ચમચી
  • હલદી 1 નાની ચમચી
  • કાળા મરીનો પાઉડર 1 નાની ચમચી
  • બેકિંગ પાઉડર 1/2 ચમચી
  • તજ પાઉડર 1 નાની ચમચી
  • અજમો 1/2 ચમચી

How to make Parl milet masala cookies in gujarati

  1. સૌ પ્રથમ બાજરી નો લોટ, ઘઉં નો લોટ, બેકિંગ પાઉડર ને ચાલી લો
  2. હવે બધાજ મસાલા નાખી ને બરાબર મિક્સ કરો
  3. હવે તેલ અથવા ઘી ઉમેરી બરાબર મિક્સ કરો
  4. હવે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી ને એના લુઆ બનાવી મનપસંદ આકાર ના બિસ્કિટ બનાવો
  5. પહેલે થી ગરમ કરેલા ઓવન મા 180 પર 15 મિનીટ બેક્ કરો
  6. ઠંડા થયા બાદ સર્વ કરો મે ચા જોડે સર્વ કર્યા છે આપ ચાહો તે રીતે સર્વ કરી શકો

Reviews for Parl milet masala cookies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Parl milet masala cookies in gujarati

  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • જુવર ના લોટ ની કઢી

    4 likes
  • ઘઉં ના લોટ ની કુકીઝ

    6 likes
  • ઘઉં ના લોટ ની બ્રેડ

    2 likes
  • ઘઉં ના લોટ ની કચોરી

    1 likes
  • ઘઉં ના લોટ ની બ્રાઉની

    4 likes