હોમ પેજ / રેસિપી / સિંધી કઢી

Photo of Sindhi kadi by Jhanvi Chandwani at BetterButter
686
1
0.0(0)
0

સિંધી કઢી

Aug-09-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી કઢી રેસીપી વિશે

સિંધી ના પ્રખ્યાત... કઢી ચાવલ ની વાત જ અલગ હોય છે... કેમકે એક જ વાનગી મા ૫ થી ૬ વેજીટેબલ હોય છે.. બાળકો માટે સારુ

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • ધીમે ધીમે ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. તેલ અડદી કટોરી
  2. જીરુ ૧ચમચો
  3. મેથીદાણા અડદો ચમચો
  4. હિંગ અડદો ચમચો માંથી થોડી ઓછી
  5. ચણા નો લોટ ૧ કટોરી
  6. બટાકા ૧
  7. ભીન્ડી ૩ થી ૪
  8. દુધી ૩ થી ૪ ટુકડા
  9. ગુવાર ફળી ૭ થી ૮
  10. ગોભી ૪ થી ૫ ટુકડા
  11. ટમાટર ૧
  12. લીમડો ૧૦ થી ૧૨
  13. કોથમીર
  14. પાણી ૪ ગ્લાસ
  15. લીંબુ ૨
  16. હળદર અડદો ચમચો
  17. મીઠુ સ્વાદ અનુસાર
  18. લાલ મરચા પાવડર. અડદો ચમચો

સૂચનાઓ

  1. કૂકર મા તેલ નાખો
  2. ગરમ થાય એટલે જીરા, મેથીદાણા,અને હિંગ નાખવી
  3. પછી ચણા નો લોટ નાખો
  4. ધીમા ગેસ પર લોટ ને સેકવૂ
  5. ત્યાં સુધી સેકવૂ જયાં સુધી બ્રાઉન થાય
  6. બ્રાઉન થાય તેમાં બધી વેજીટેબલ નાખવી..( ભિન્ડી લાસ્ટ મા તેલ મા ફ્રાય કરી નાખવી )
  7. પછી મસાલા નાખવા
  8. લાસ્ટ મા પાણી લીમડો નાખી ૧ સિટી લગાડવી
  9. સીટી ખુલી જાય તેમાં ટામેટા કાટેલા,ભિન્ડી અને કોથમીર ,લીંબુ નો રસ નાખવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર