Open in app

સિંધી કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Jhanvi Chandwani9th Aug 2018

Sindhi kadi ના વિશે

Ingredients to make Sindhi kadi in gujarati

  • તેલ અડદી કટોરી
  • જીરુ ૧ચમચો
  • મેથીદાણા અડદો ચમચો
  • હિંગ અડદો ચમચો માંથી થોડી ઓછી
  • ચણા નો લોટ ૧ કટોરી
  • બટાકા ૧
  • ભીન્ડી ૩ થી ૪
  • દુધી ૩ થી ૪ ટુકડા
  • ગુવાર ફળી ૭ થી ૮
  • ગોભી ૪ થી ૫ ટુકડા
  • ટમાટર ૧
  • લીમડો ૧૦ થી ૧૨
  • કોથમીર
  • પાણી ૪ ગ્લાસ
  • લીંબુ ૨
  • હળદર અડદો ચમચો
  • મીઠુ સ્વાદ અનુસાર
  • લાલ મરચા પાવડર. અડદો ચમચો

How to make Sindhi kadi in gujarati

  1. કૂકર મા તેલ નાખો
  2. ગરમ થાય એટલે જીરા, મેથીદાણા,અને હિંગ નાખવી
  3. પછી ચણા નો લોટ નાખો
  4. ધીમા ગેસ પર લોટ ને સેકવૂ
  5. ત્યાં સુધી સેકવૂ જયાં સુધી બ્રાઉન થાય
  6. બ્રાઉન થાય તેમાં બધી વેજીટેબલ નાખવી..( ભિન્ડી લાસ્ટ મા તેલ મા ફ્રાય કરી નાખવી )
  7. પછી મસાલા નાખવા
  8. લાસ્ટ મા પાણી લીમડો નાખી ૧ સિટી લગાડવી
  9. સીટી ખુલી જાય તેમાં ટામેટા કાટેલા,ભિન્ડી અને કોથમીર ,લીંબુ નો રસ નાખવું

Reviews for Sindhi kadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sindhi kadi in gujarati

  • કઢી

    2 likes
  • પાલક કઢી

    4 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • સિંધી કઢી

    2 likes