દાલ-બાટી | Dal-bati Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  9th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Dal-bati by Shraddha Patel at BetterButter
દાલ-બાટીby Shraddha Patel
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    80

    મીની
  • પીરસવું

    3

    લોકો

1

0

દાલ-બાટી વાનગીઓ

દાલ-બાટી Ingredients to make ( Ingredients to make Dal-bati Recipe in Gujarati )

  • ઘઉંનો લોટ- 3 કપ કે 400 ગ્રામ
  • ઘઉં નો કકરો લોટ 100 ગ્રામ
  • મીઠુ- સ્વાદાનુસાર
  • બેકિંગ પાવડર-અડધી ચમચી
  • અજમો- 1 ચમચી
  • ગરમ પાણી લોટ બાંધવા
  • ચપટી હિંગ
  • 5 ચમચા ઘી
  • અડદની દાળ- અડધો કપ
  • તુવેર દાળ – 100 ગ્રામ
  • ચણા દાળ – 50 ગ્રામ
  • મગ દાળ – 50 ગ્રામ
  • આખા લાલ મરચાં 2
  • આદુ – લાંબો ટુકડો
  • લીલા મરચા- 2
  • 1- ડુંગળી
  • 1- ટામેટાં
  • મરચું પાવડર 1 ચમચી
  • ધાણાજીરુ પાવડર 1 ચમચી
  • હળદર પાવડર 1 ચમચી
  • જીરૂ 1 ચમચી
  • 1- લીંબુ
  • કોથમીર બારીક સમારેલી
  • ગરમ મસાલા – 1 ચમચી
  • લસણ 4-5 કળી

How to make દાલ-બાટી

  1. બાટી બનાવવાની પદ્ધતિ: ઍક બાઉલમાં લોટ મિક્સ કરી મીઠું અને અજમો નાખો . ઘી માં બેકિંગ પાવડર મિક્ષ કરી લોટ માં નાખી બરાબર મિક્ષ કરો . પાણીથી કણક તૈયાર કરો .
  2. 15 મિનિટ માટે કણક ને ઢાંકી રાખો, જેથી કણક ફુલી ને તૈયાર થઈ જાય. 15 મિનિટ પછી ઘી વાળા હાથ થી કણક મસળી ને મુલાયમ્ કરો. કણક ના ગોળા બનાવો. ઓવન ને ગરમ કરો .
  3. ગરમ થાય એટલે બાટી ઉપર ઘી લગાવીને જાળી ઉપર મુકો હવે ધીમા તાપ થી શેકી લો . 20-25 મિનિટ થશે શેકાતા .સેકાઈ જાય એટલે ઘી માં બાટી નાખી દો .
  4. દાળ બનાવવાની રીત: બધી દાળ ધોઈ ને કુકર માં પાણી અને હળદર નાખી ને 4 સિટી વાગ્વા દો. આદુ લસણ ને વાટી ને પેસ્ટ બનાવો .ડુંગળી ટામેટા ને ઝીણા સમારી એક પેન માં 3 ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકો, હિંગ, જીરું, આખા લાલ મરચાં ઉમેરી પછી, આદુ મરચા લસણ ને સાંતળી લો, ત્યાર બાદ ડુંગળી ટામેટા નાખો. બધા મસાલા નાખી જરૂર મુજબ પાણી નાખી બાફેલી દlળ નાખી ઉકાળી લો .
  5. લીંબુ નો રસ નાખો પછી કોથમીર નાખી, દાળબાટી ને લસણ ની ચટણી અને કોથમીર ની ચટણી ,ચુરમા સાથે સર્વ કરો.

Reviews for Dal-bati Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો