Open in app

રોયલ માલપુવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Pooja Thakkar9th Aug 2018

Royal Malpuva ના વિશે

Ingredients to make Royal Malpuva in gujarati

  • ઘંઉ નો લોટ ૧ બાઉલ
  • ખાંડ ૧ કપ
  • તેલ ૩ ચમચી
  • ઘી તળવા માટે

How to make Royal Malpuva in gujarati

  1. ૧. પહેલા ખાંડ ને પાણી મા ૧૦ મિનિટ માટે ઓગાળો.
  2. ૨. ત્યારબાદ ઘંઉ નો લોટ ઉમેરો તેને થોડી વાર સુધી હલાવો.
  3. ૩.તેમા તેલ ઉમેરી ફરીથી હલાવો. ૪.હવે ઘી મા માલપુવા ને તળી લો.

Reviews for Royal Malpuva in gujarati (0)

No reviews yet.

Recipes similar to Royal Malpuva in gujarati

  • માલપુવા

    1 likes
  • પાલક માલપુવા

    3 likes
  • રોયલ ટ્રિટ હલવા

    7 likes
  • ડા્ય ફુ્ટ રોયલ પરાઠા

    2 likes
  • રોયલ રાજભોગ આઈસ્ક્રીમ

    1 likes
  • ઘઉંના લોટના રબડી માલપુવા

    3 likes