હોમ પેજ / રેસિપી / રોયલ માલપુવા

Photo of Royal Malpuva by Pooja Thakkar at BetterButter
343
0
0.0(0)
0

રોયલ માલપુવા

Aug-09-2018
Pooja Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોયલ માલપુવા રેસીપી વિશે

આ વાનગી સિંધી પરંપરાગત વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘંઉ નો લોટ ૧ બાઉલ
  2. ખાંડ ૧ કપ
  3. તેલ ૩ ચમચી
  4. ઘી તળવા માટે

સૂચનાઓ

  1. ૧. પહેલા ખાંડ ને પાણી મા ૧૦ મિનિટ માટે ઓગાળો.
  2. ૨. ત્યારબાદ ઘંઉ નો લોટ ઉમેરો તેને થોડી વાર સુધી હલાવો.
  3. ૩.તેમા તેલ ઉમેરી ફરીથી હલાવો. ૪.હવે ઘી મા માલપુવા ને તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર