દૂધી ના થેપલા | Bottlegourd thepla Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  9th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Bottlegourd thepla by Aachal Jadeja at BetterButter
દૂધી ના થેપલાby Aachal Jadeja
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

દૂધી ના થેપલા વાનગીઓ

દૂધી ના થેપલા Ingredients to make ( Ingredients to make Bottlegourd thepla Recipe in Gujarati )

  • દૂધી ,૧ કપ છીણેલી
  • ૨ કપ ઘ,ઉ નો લૌટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • તેલ જરુર અનુસાર

How to make દૂધી ના થેપલા

  1. ધઉ ના લોટ માં હળદર, મીઠું ,દૂધી નાખી લોટ બાધો
  2. ૧૦ મિનિટ પછી થેપલા વણી નાખો
  3. તવા પર તેલ લગાવી બને તરફ શેકી લો

Reviews for Bottlegourd thepla Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો