Open in app

દૂધી ના થેપલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja9th Aug 2018

Bottlegourd thepla ના વિશે

Ingredients to make Bottlegourd thepla in gujarati

  • દૂધી ,૧ કપ છીણેલી
  • ૨ કપ ઘ,ઉ નો લૌટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • તેલ જરુર અનુસાર

How to make Bottlegourd thepla in gujarati

  1. ધઉ ના લોટ માં હળદર, મીઠું ,દૂધી નાખી લોટ બાધો
  2. ૧૦ મિનિટ પછી થેપલા વણી નાખો
  3. તવા પર તેલ લગાવી બને તરફ શેકી લો

Reviews for Bottlegourd thepla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bottlegourd thepla in gujarati

  • થેપલા

    2 likes
  • થેપલા

    1 likes
  • ભરવા દૂધી

    4 likes
  • દૂધી કબાબ

    1 likes
  • ચટણી થેપલા

    1 likes
  • બેસન થેપલા

    1 likes