Open in app

પીઝા & પાસ્તા સોસ (રેડ સોસ)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Mausami Modi9th Aug 2018

Pizza & Pasta Sauce ના વિશે

Ingredients to make Pizza & Pasta Sauce in gujarati

  • ટામેટા 1 કપ
  • તેલ 1 tbsp
  • ડુંગળી 1 કપ
  • લસણ 1/2 કપ
  • કેપ્સીકમ 1 કપ
  • ઓરેગાનો 1 tbsp
  • ચીલ્લી ફલકેસ 1 tbsp
  • મીઠું સ્વાદ અનુસાર
  • મરી પાવડર 1/2 tbsp
  • ગાર્નિશિંગ માટે :
  • કોથમીર 1 tbsp

How to make Pizza & Pasta Sauce in gujarati

  1. સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ મુકો. કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
  2. હવે તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ડુંગળી, લસણ, ટામેટા, કેપ્સીકમ ઉમેરો.
  3. ત્યાર બાદ 5 મિનીટ માટે સાંતળો.
  4. ત્યાર બાદ તેમાં બધા સૂકા મસાલા ઉમેરો.
  5. ત્યાર બાદ 5-7 મિનીટ માટે સાંતળવા દો.
  6. હવે મિશ્રણ ને ઠંડુ થવા દો.
  7. ત્યાર બાદ એક મિકચર જાર માં મિશ્રણ ને ઉમેરો અને ગ્રેવી તૈયાર કરી લો.
  8. હવે ગ્રેવી તૈયાર છે ગ્રેવી ને ગરણી થી ગળી લો અથવા તો એક દમ એક રસ પીસી લો.
  9. હવે બાઉલ માં ગ્રેવી લઇ ને કોથમીર વડે સજાવી લો.

Reviews for Pizza & Pasta Sauce in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza & Pasta Sauce in gujarati

  • વાઈટ સોસ પાસ્તા

    4 likes
  • પાસ્તા ઈન વાઈટ સોસ

    0 likes
  • રેડ સોસ વિથ ચીજજી વેજ સેન્ડવીચ

    4 likes