હોમ પેજ / રેસિપી / પીઝા & પાસ્તા સોસ (રેડ સોસ)

Photo of Pizza & Pasta Sauce by Mausami Modi at BetterButter
467
1
0.0(0)
0

પીઝા & પાસ્તા સોસ (રેડ સોસ)

Aug-09-2018
Mausami Modi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા & પાસ્તા સોસ (રેડ સોસ) રેસીપી વિશે

આ વાનગી તમે પીઝા અને પાસ્તા બનાવા માં વાપરી શકો છો. આ સોસ ને લાલ ગ્રેવી તરીકે પણ બોલી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • સાંતળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ટામેટા 1 કપ
  2. તેલ 1 tbsp
  3. ડુંગળી 1 કપ
  4. લસણ 1/2 કપ
  5. કેપ્સીકમ 1 કપ
  6. ઓરેગાનો 1 tbsp
  7. ચીલ્લી ફલકેસ 1 tbsp
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. મરી પાવડર 1/2 tbsp
  10. ગાર્નિશિંગ માટે :
  11. કોથમીર 1 tbsp

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ મુકો. કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
  2. હવે તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ડુંગળી, લસણ, ટામેટા, કેપ્સીકમ ઉમેરો.
  3. ત્યાર બાદ 5 મિનીટ માટે સાંતળો.
  4. ત્યાર બાદ તેમાં બધા સૂકા મસાલા ઉમેરો.
  5. ત્યાર બાદ 5-7 મિનીટ માટે સાંતળવા દો.
  6. હવે મિશ્રણ ને ઠંડુ થવા દો.
  7. ત્યાર બાદ એક મિકચર જાર માં મિશ્રણ ને ઉમેરો અને ગ્રેવી તૈયાર કરી લો.
  8. હવે ગ્રેવી તૈયાર છે ગ્રેવી ને ગરણી થી ગળી લો અથવા તો એક દમ એક રસ પીસી લો.
  9. હવે બાઉલ માં ગ્રેવી લઇ ને કોથમીર વડે સજાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર